પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, ભયનો માહોલ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૮

પાકિસ્તાનની ભૂમિ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૮ માપવામાં આવી…