પશ્ચિમ એશિયા કટોકટીઃ ‘હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ભારતીય ખલાસીઓને તૈનાત ન કરો

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ભારત સરકારે ભારતીય ખલાસીઓની સલામતી અંગે એક મોટું પગલું ભર્યું છે.…