ગોધરામાં અકસ્માત કલેઈમ માટે કારની બોગસ વિમા પોલીસી ઉભી કરનાર બિહારના ઈસમ સામે કાર્યવાહી

ગોધરા શહેરમાં કારની વિમા પોલીસી રિન્યુ કરી આપવાના બહાને એડિટીંગ અને મોર્ફિંગ દ્વારા બોગસ પોલીસી બનાવી…