સુરેન્દ્રનગર જમીન કૌભાંડ ખૂલ્યા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા, ગાંધીનગરથી ઓર્ડર છૂટ્યો

કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જમીન…