કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશની સરકારોને ખડગેએ “ચોરીની સરકારો” ગણાવી

મત ચોરીના આરોપો સામે ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન ભારત જોડાણના નેતાઓએ આજે, રવિવારે, દિલ્હીના રામલીલા મેદાનમાં…