૨,૮૦૫ એપીકે ફાઇલો, ૯,૬૭૩ સંભવિત પીડિતો, અંદાજિત ૧૫૦ કરોડની છેતરપિંડી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ભાયખલા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં એક વરિષ્ઠ નાગરિક સાથે સંકળાયેલ સાયબર છેતરપિંડીનો કેસ નોંધાયો…