અમદાવાદઃ વેજલપુરની ‘બાબુ કાલિયા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, મુખ્ય સૂત્રધારના રિમાન્ડ મંજૂર

અમદાવાદના વેજલપુર સ્થિત ફતેવાડી વિસ્તારમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત બાબુ કાલિયા ગેંગ પર પોલીસે સકંજા કસ્યો…