કેશોદમાં જૂની અદાવતનો હુમલો જીવલેણ બન્યોઃ ૪ મહિના સારવાર બાદ ૬૨ વર્ષીય વૃદ્ધનું મોત

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં જૂની અદાવતને લઈને થયેલો જીવલેણ હુમલો હવે હત્યાના કેસમાં ફેરવાઈ શકે છે.…