દુબઈથી ગુજરાત સુધી સાયબર ઠગાઈનું નેટવર્ક, કડી – કલોલમાંથી ૬.૧૫ કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

ગુજરાત સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં સાયબર ઠગાઈના નાણાંની હેરાફેરી કરતા શંકાસ્પદ નેટવર્કનો બાવલુ પોલીસે પર્દાફાશ કર્યો…