નર્મદા ડેમની સપાટી ૧૩૭.૪૮ મીટરે પહોંચી, ૯૪.૫૦ ટકા ભરાયો, ઉપરવાસમાંથી ૧.૩૦ લાખ કયુસેક પાણીની આવક

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.…