ઈરાને અમેરિકાને ૭ શરતો મોકલી, જા તે પૂરી નહીં થાય, તો તેઓ ‘નિર્ણાયક યુદ્ધ’ માટે તૈયાર છે !

ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા સાથે વાટાઘાટો ફરી શરૂ કરવા માટે પોતાની શરતો રજૂ કરી…