અમદાવાદમાં ફલાવર શોની એન્ટ્રી ફીમાં વધારો, પ્રાઈમ સ્લોટમાં ૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં સાબરમતીના આંગણે લાવર શોનો પ્રારંભ થશે

અમદાવાદના ફલાવર શોની સીઝન આવી ગઈ છે. ત્યારે આ વર્ષે લાવર શોની ટિકિટમાં વધારો કરવામાં આવ્યો…