અમદાવાદમાં નવરાત્રિની રાતે લોહીયાળ જંગઃ ગરબા રમીને પરત ફરતા ૨૮ વર્ષીય યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડીના ગુલાબનગરમાં નવરાત્રિની એ રાત ક્યારેય ન ભુલવા જેવી કાળરાત્રિ બની ગઈ…ફોટોમાં…