પંચાલ સમાજ સુખસર દ્વારા ડાકોર ખાતે ધ્વજારોહણ તેમજ પુન: વરસાદના આગમન માટે કાર્યક્રમ કરવામાં આવેલ

પંચાલ સમાજ સુખસરના પરિવારગણ મુકેશભાઈ દામોદરદાસ પંચાલ દ્વારા ડાકોરના ઠાકોર ધામે ધ્વજારોહણ યોજવામાં આવેલ જેમાં સમાજના મોટી સંખ્યામાં સમાજ જનો હાજર રહેલ આ કાર્યક્રમ તેમના પૌત્ર ‚દ્ર માટે યોજેલ જેમાં ડાકોર રણછોડરાય મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી અને રણજોડરાયને વરસાદનું આગમન પુન: થાય અને ખેડૂતનો ઉભોંપાક પુન: ધ્વજાની જેમ લહેરાય એવી મનોકામના પૂર્ણ કરવા આશીર્વાદ માંગેલ આમ પંચાલ સમાજ સુખસર દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજેલ હતો.