ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩ વર્ષમાં અકસ્માતથી ૬૪૦ લોકોનાં મોત

ગુજરાતનું પાટનગર ગાંધીનગર વિકાસ અને હરિયાળી માટે ઓળખાય છે, પરંતુ હવે અકસ્માતોને કારણે આ જ શહેરના માર્ગો વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ છતાં માર્ગ અકસ્માતો કાબૂમાં આવતા નથી અને નિર્દોષ માનવ જિંદગીઓ રોજિંદા રીતે હોમાઈ રહી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ અને ટ્રાફિક વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં કુલ ૨૨૦૧ માર્ગ અકસ્માતો થયા છે, જેમાં ૬૪૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.૨૦૨૩ઃ ૭૮૮ અકસ્માત, ૨૧૧ મોત,૨૦૨૪ઃ ૭૬૮ અકસ્માત, ૨૧૫ મોત,૨૦૨૫ઃ ૬૪૫ અકસ્માત, ૨૧૪ મોત

અકસ્માતોની સંખ્યામાં થોડી ઘટારૂપતા જાવા મળે છે, પરંતુ મૃત્યુઆંકમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે.

ચોંકાવનારી બાબત એ છે કે ૨૦૨૬ના માત્ર જાન્યુઆરી મહિનામાં જ ૨૦ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી ચૂક્યા છે. તાજેતરમાં ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રીના યુવાન પુત્રનું લક્ઝરી કાર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં મોત થયું હતું, જેણે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે.

અકસ્માતોના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે ૭૦ ટકા કરતાં વધુ અકસ્માતોમાં ઓવર સ્પીિંડગ જવાબદૃાર છે. વહેલી સવારે અને મોડી રાત્રે રસ્તા ખાલી હોવાના કારણે વાહનો બેફામ ગતિએ દૃોડે છે.ઘણા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના અભાવને કારણે ‘હિટ એન્ડ રનના કિસ્સાઓ વધી રહૃાા છે, અને આરોપી ચાલકો ભાગી છૂટવામાં સફળ થાય છે. આંકડાઓ મુજબ ગાંધીનગરના કુલ માર્ગ અકસ્માતોમાં ૪૬ ટકા કેસોમાં ટુ-વ્હીલર સવારો ભોગ બનેલા છે, જે દૃર્શાવે છે કે ટુ વિહલરના ચાલકો સૌથી વધુ જોખમમાં છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સમયાંતરે ડ્રાઈવ ચલાવવામાં આવે છે, સ્પીડ લિમિટ નક્કી થાય છે અને દૃબાણો દૃૂર કરાય છે. છતાં પણ સીસીટીવી નેટવર્કની મર્યાદૃા,અંધારાનો લાભ,પોલીસ પેટ્રોિંલગની અછત