
સ્થાનિક આરોગ્ય વિભાગ, આંગણવાડી કાર્યકર્તાઓ,CMTC ટીમ અને માતા-પિતાની સંયુક્ત મહેનતનું ઉત્તમ પરિણામ.
દાહોદ જીલ્લામાં બાળ આરોગ્ય ક્ષેત્રે એક પ્રેરણાદાયક સફળતા પ્રાપ્ત થઈ છે. જીલ્લા ICDSશાખા હેઠળના ગરબાડા તાલુકોના આંગણવાડી કેન્દ્રો માંથી ગંભીર કુપોષણગ્રસ્ત બાળકીને યોગ્ય સારવાર અને પોષણ દ્વારા સુપોષિત બનાવવામાં સફળતા મળી છે.
CMTC NfbpX$p (Child Malnutrition Treatment Centre) ખાતે ગામ ભે (ગારી ફળિયા),PHC પાટિયા અને આંગણવાડી કેન્દ્ર ભે-૨ની ૧૮ મહિનાની બાળકી રાઠોડ હિયાંશીબેનને ૧૩/૧૧/૨૦૨૫ના રોજ