ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વાગેલા પડઘમના પગલે રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન વધુને વધુ વેગ પકડી રહ્યું…
Category: MEHSANA
જેમ વેવાઈ જાઇએ એમ ઉમેદવાર જાઇને મત આપજા,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
કડીમાં આયોજિત એક જાહેર સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતદારોને સંબોધ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના…
નીતિન પટેલના ગઢ કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો. ૩૬માંથી ૨૨ બેઠકો બિનહરીફ
ઉત્તર ગુજરાતના રાજકારણના ગઢ ગણાતા મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો…
પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ, ટિકિટ માટે કડીમાં કેસરીયો પક્ષ આંતરિક વિખવાદમાં ફસાયો
મહેસાણાના રાજકારણનું એપીસેન્ટર ગણાતા કડી પંથકમાં અત્યારે લોકશાહીના પર્વ પૂર્વે જ ‘ઘરનો ઝઘડો’ શેરીએ ચડ્યો છે.…
મહેસાણા સિવિલ કોર્ટે ૨૦૨૦ની જાહેર સભા કેસમાં આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નેતાઓના ભાષણ અને એક બીજા…
મહેસાણા મનપાની પ્રથમ ચૂંટણી પહેલા વિરોધનો વંટોળ, ગામડાઓમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા
રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતો જિલ્લો એટલે મહેસાણા. આ મહેસાણા મહાનગર બન્યા બાદ પહેલી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા…
મહેસાણામાં કરા તો ભાવનગર-પાટણમાં વંટોળ સાથે ધોધમાર વરસ્યો વરસાદ, ખેડૂતોની વધી ચિંતા
શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગે આજે (સાતમી એપ્રિલ) રાજ્યના ૧૮ જિલ્લામાં…
કડીમાં વીજ કંપનીનો મોટો છબરડો, પાન પાર્લર ચલાવતા ભાઇને ૬.૮૨ લાખ રૂપિયાનું બિલ આવ્યું
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વીજ કંપની યુજીવીસીએલની મોટી અને ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કડીમાં…
કડીમાં કરુણ અકસ્માત,જેસીબી નીચે આવી બે નિર્દોષ બાળકોના મોત
કડી તાલુકાના કલ્યાણપુરા રોડ પર ગુરુવારે એક અત્યંત દુખદ અને હૃદયસ્પર્શી અકસ્માત સર્જાયો છે. શિવસકતી જીનીંગ…
મહેસાણામાં અડધીરાતે ધમાચકડી મચી ગઇ,ચોરો અને રહીશો વચ્ચે પથ્થરમારો
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથું ઊંચક્્યું છે. શહેરના રાધનપુર રોડ પર આવેલી રહેણાંક સોસાયટીઓમાં ગત…
મહેસાણાના બહુચરાજીના નવા દેલવાડા નજીક આઇસરે આઠને કચડ્યા, બેનાં મોત
મહેસાણાના બહુચરાજીના નવા દેલવાડા નજીક અકસ્માત થતાં બેના મોત થયા છે. બહુચરાજી મંદિરે પૂનમના મેળામાં જતાં…
કડી શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક, ધોળા દિવસે મહિલાને નિશાન બનાવી લૂંટ
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં ફરી…
મહેસાણામાં દુષ્કર્મનો ભોગ બનેલી ૧૫ વર્ષની સગીરા બની માતા
ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતી વધુ એક શરમજનક ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી…
15 વર્ષની સગીરાએ 108માં બાળકને જન્મ આપ્યો:મહેસાણાના લાઘણજમાં મંદિર પાછળ લઈ જઈને યુવકે શરીર સંબંધ બાંધ્યા; માતા મજૂરીએ જાય ને આરોપી પોત પ્રકાશતો
મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે.…
ડાયરામાં બુટલેગરો સાથે દેખાતા મહેસાણાના સાંથલના પીઆઇ એમ.એમ.વરચંદ સસ્પેન્ડ
મહેસાણા જિલ્લામાં સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વરચંદને ડાયરાના કાર્યક્રમમાં બુટલેગરો સાથે જોવા મળતા સસ્પેન્ડ કરવામાં…
કડીના બિલ્ડરની હત્યાના ગુનામાં ૧૫ વર્ષે એક આરોપીને આજીવન કેદ
કડીના બિલ્ડરને રૂ.૪૫ લાખ આપવા ન પડે તે માટે ગોળી મારીને તેની હત્યા કરી કારની ડીકીમાં…
મહેસાણાના ખેરાલુમાં યુવકે નામ બદલી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, બંને પક્ષે સામસામી ફરિયાદ
મહેસાણા જિલ્લાના ખેરાલુમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો પર્દૃાફાશ…
મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરનાર બે ને ૨૫ વર્ષની સખત કેદ ફટકારી
આજે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો છે. કડી તાલુમાં આવેલી એક ગામની…
કડીના અલદેસણ સીમમાં ગૌવંશના હત્યાકાંડથી અરેરાટી; મધરાતે ખેતરોમાં ધમધમતું હતું કતલખાનું
મહેસાણા જિલ્લાના કડી તાલુકા પંથકમાં જીવદૃયા પ્રેમીઓ અને હિન્દૃુ સંગઠનોમાં ભારે રોષની લાગણી જન્માવતી એક અત્યંત…
મહેસાણામાં સફાઈ કામદારની પીડા અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા કોંગ્રેસ નેતા મેદાનમાં, ૧૦ દિવસ શ્રમદાન કરવાની માંગી મંજૂરી
મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ભૌતિક ભટ્ટે શહેરની બે મુખ્ય સમસ્યાઓ અને કર્મચારીઓની પીડા સમજવા માટે…
ઊંઝાની એક્સ્પોર્ટ કંપની સાથે રૂ. ૨૦.૪૨ લાખની છેતરિંપડી
ઊંઝા શહેરના ગોળાઈ ગેટ નં.૮ની સામે ક્રિષ્ના મીલના કમ્પાઉન્ડમાંથી અલગ અલગ કેન્ટેનરો મારફતે મુદ્રા પોર્ટ ખાતે…
કડીમાં હાઈકોર્ટના વકીલ હોવાનું પાટિયું મારી લોકો પાસેથી પૈસા પડાવતા વકીલ દંપતિનો પર્દાફાશ
મહેસાણાઃ કહેવાય છે કે કાયદાનો રક્ષક વકીલ હોય છે, ન્યાય મેળવવાની બાબતમાં સામાન્ય માણસ તેના પર…
લોકગાયક જીગ્નેશ કવિરાજ આવનારી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે તો તેઓ પોતે પ્રચારમાં સક્રિય ભાગ લેશે, દેવાયત ખવડ
જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડે ખેરાલુ ખાતે યોજાયેલા ડાયરાના મંચ પરથી મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી નિવેદન આપ્યું છે.…
મહેસાણા: સુથાર સમાજે શરૂ કરી ‘દૃૈનિક લગ્ન યોજના, માત્ર ૩૧ હજારમાં ભવ્ય લગ્ન
સામાન્ય રીતે સમાજમાં થતા સમૂહ લગ્નો વર્ષમાં એકાદૃ વખત યોજાતા હોય છે, જેના માટે પરિવારો અને…
ચંદ્રોડા ગામમાં એસઆઇઆર કામગીરીથી રાજકીય તણાવ, ૧૮૦૦માંથી ૫૬૨ મતદારોના નામ કમી
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામમાં એસઆઇઆર કામગીરીની ધમાલ વચ્ચે, મતદાર યાદી સુધારણાનો મુદ્દો હવે નોંધપાત્ર…
મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલ નશામાં કાર હંકારી અકસ્માત કર્યો
શહેરના ફુવારા સર્કલ નજીક ગત રાત્રે નશાની હાલતમાં એક કારચાલકે બેફામ ડ્રાઈિંવગ કરી અનેક વાહનોને ટક્કર…
મહેસાણામાં શ્વાન કે પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાલિકાની નવી પોલિસી જાહેર
મહેસાણા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા અને પાલતુ પ્રાણીઓના યોગ્ય નિયમન માટે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન…
મોઢેરા સૂર્યમંદિરે કલા–સંસ્કૃતિનો દિવ્ય ઉત્સવ, ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’નો ભવ્ય આરંભ
વૈશ્ર્વિક ફલક પર પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવતા મહેસાણા જિલ્લાના ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિૃર ખાતે ૧૭ જાન્યુઆરીની સાંજથી…
મહેસાણામાં કોમી એકતાનું અનોખું ઉદૃાહરણ, ૯૫ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામે હિન્દૃુ સંતનું બગીમાં બેસાડી ભવ્ય સ્વાગત કર્યું
ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી ભાવના એટલે “વસુધૈવ કુટુંબકમ” (આખું વિશ્ર્વ એક પરિવાર છે). આ ઉક્તિને સાર્થક…
ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે,નીતિન પટેલનો હુંકાર
મહેસાણામાં કડવા પાટીદાર પ્રગતિ મંડળનું સ્નેહમિલન યોજાયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આકરા તેવરમાં જોવા…
જાતિ પૂછતાં જ વિવાદ, ‘હું આસજોલનો ચૌહાણ છું’ કહેતા જ યુવક પર જીવલેણ હુમલો
મરતોલી ગામે પૂનમના દિવસે દર્શન માટે આવેલા એક ઠાકોર યુવક પર ચાર શખ્સોએ બોલાચાલી બાદ લાકડાના…
કડીના જમીન કૌભાંડ કેસમાં તંત્રની કાર્યવાહી, શાળા, મંદિરની જગ્યાના વેચાણની નોંધ નામંજૂર કરાશે
કડી તાલુકાના તરસાણિયા પરા અને વડવી ગામોમાં બે સરકારી સર્વે નંબરો માટેના વેચાણ દસ્તાવેજો અંતિમ સ્વરૂપ…
મહેસાણામાં યુવકે ફોઈની દીકરી સાથેના પ્રેમમાં પડીને બોગસ લગ્ન કર્યાં
મહેસાણામાં બોગસ લગ્નનો એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સમોડા ગામની ફોઈની…
લીબિયામાં અપહરણ કરીને બંધક બનાવનાર મહેસાણાના દંપતીનો આખરે છૂટકારો, વ્યથા સાંભળીને દ્રવી જશો
વિદેશ જવાની ઘેલછામાં ઉત્તર ગુજરાતના પરિવારો અવારનવાર મુશ્કેલીમાં મુકાતા હોવાના કેટલાક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. ત્યારે…
મહેસાણાના ખેરાલુ તાલુકાના રાઠોડપુરા ગામે પૈસાના વિવાદમાં પુત્રએ પિતાની હત્યા કરી
મહેસાણાના ખેરાલુ તાલુકામાં આવેલા રાઠોડપુરા ગામે પારિવારિક વિવાદે ભયાનક સ્વરૂપ લીધું છે. પૈસાના વિવાદને કારણે પુત્રએ…
મહેસાણા: વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. હર્ષિદ પટેલ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે સરકારી બાબુઓ દ્વારા પ્રજાના કામો માટે લાંચ માંગવાનો સિલસિલો અટકવાનું…
મહેસાણાના કડી તાલુકાના વડાવી ગામમાં જમીન વેચાણ વિવાદ, બિલ્ડરે વેચી નાખ્યું ગામ
મહેસાણાના કડી તાલુકાના વડાવી ગામમાં આવેલા તરસનીયા પરામાં વર્ષોથી વસતા ઠાકોર અને રબારી જ્ઞાતિના લોકોની જમીન…
મહેસાણામાં નિવૃત્ત તબીબ ‘ડિજીટલ એરેસ્ટ’ના જાળમાં ફસાયા, ઠગોએ ૧.૨૧ કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો
ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં એક નિવૃત્ત તબીબ ‘ડિજીટલ…