એઆઇથી હિન્દી બોલતી આફ્રિકન યુવતીનો મોટો ખેલ, રાજકોટના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી

રાજકોટ જિલ્લાના જસદણના એક ખેડૂતને ફેસબુક પર અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી છે.ફેસબુક એકાઉન્ટથી…

પટનામાં યુવકના મોત બાદ અંધાધૂંધી, ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી ૧૦ કિમી સુધી ટ્રાફિક જામ થયો

બિહારની રાજધાની પટનામાં માર્ગ અકસ્માતમાં એક યુવકના મોત બાદ અંધાધૂંધી ફાટી નીકળી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ…

ઈ૫૦ માટે તૈયાર રહો, નવા વાહનો ન ખરીદો, કેજરીવાલ અને અમિત માલવિયા વચ્ચે જારદાર શાબ્દિક યુદ્ધ શરૂ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભાજપના આઇટી વિભાગના વડા અમિત માલવિયા વચ્ચે ઉગ્ર…

સીજેપી આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. અભિજીત દિપકે જાહેરાત કરી

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ની કોર ટીમની બેઠક ગુરુવારે પૂર્ણ થઈ. બેઠક બાદ મીડિયાને સંબોધતા, સીજેપીના…

હૂતી ઉગ્રવાદીઓનો યમન અને સાઉદી અરેબિયા પર હુમલો:યમનના 58 સૈનિકોનાં મોત, સાઉદીમાં 11 ઘાયલ; અનેક જગ્યાએ આગ લાગી

ઈરાન સમર્થિત હુતી ઉગ્રવાદીઓએ ગુરુવારે યમન અને સાઉદી અરેબિયામાં એકસાથે મોટા હુમલા કર્યા.યમનમાં સૈન્ય ઠેકાણાઓ પર…

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, 8-9 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહી:આજે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના; કાલે બે જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે ફરી ગાજવીજ અને પવન સાથે…

છત્રાલ જીઆઇડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશઃ કરોડોનો શંકાસ્પદ જથ્થો જપ્ત

ગાંધીનગર રેન્જ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને છત્રાલ જીઆઇડીસીમાં ચાલી રહેલી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ…

માફિયા માફિયા અતીક અહેમદના નાના પુત્રનું મૃત્યુ, કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં માર્ગ અકસ્માતમાં માફિયા અતીક અહેમદના પુત્રનું મૃત્યુ થયું છે. ઝાંસી-કાનપુર હાઇવે પર અતિક…

ગુજરાત હાઇકોર્ટમાં ચૈતર વસાવાની સજાની અરજી પર ૨ કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી,શુક્રવારે સરકારનો પક્ષ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટે ફટકારેલી ૭ વર્ષની સજા મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ…

અમદાવાદમાં સીએસસી આઇડી હેક કરી રૂ. ૭૧.૭૯ લાખની છેતરપિંડી, વેપારીને મોટો ફટકો

શહેરના નારોલ વિસ્તારમાં સાયબર ક્રાઇમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાડીના સ્પેરપાર્ટ્‌સના વેપારી અને સાઇડ બિઝનેસ…

આતંકવાદીઓ અમરનાથ યાત્રા અને ૧૫ ઓગસ્ટ દરમિયાન ટાર્ગેટ કિલિંગની યોજના બનાવી રહ્યા છે

છેલ્લા ૧૦ દિવસમાં, લક્ષ્યાંકિત હત્યાઓમાં એક પોલીસ કર્મચારી અને બે સ્થળાંતર કામદારો માર્યા ગયા છે જમ્મુ…

૨,૦૦૦ થી વધુના યુપીઆઇ વ્યવહારો પર ફી લાગશે, જેની મંજૂરી ૦.૪૦% સુધી રહેશે

આગામી દિવસોમાં વેપારીઓને કરવામાં આવતા યુપીઆઇ વ્યવહારો પર શુલ્ક વસૂલવામાં આવી શકે છે. સરકાર વેપારીઓને ૨,૦૦૦…

વીએચપી ભારતભરમાં ૩.૫ લાખ સંતો મોકલશે, પપ્પુ યાદવ અને વિપક્ષ વિરુદ્ધ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે

વિશ્વ હિન્દુ પરિષદએ ભારતભરના આશરે ૩૫૦,૦૦૦ ગામોમાં સંતો મોકલવાનો નિર્ણય લીધો છે. આ પગલાનો હેતુ એ…

પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ફરાર:વડોદરા હોસ્પિટલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી જતા ડ્રોનની મદદ લેવાઈ

વડોદરાની SSG હોસ્પિટલમાં સાર પોલીસ જાપ્તામાં રહેલા જીતેન્દ્રસિંહ જણાવ્યું કે,દહોદ જિલ્લાના દુષ્કર્મ કેસના આરોપી ગોવિંદ વિહાતિયાને…

તમિલનાડુ સરકારે મુખ્ય બજેટ જાહેર કર્યું તમિલનાડુ ૨૦૩૧ સુધીમાં ૧.૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર નજર રાખે છે; નાણામંત્રી મારિયા વિલ્સ

હજ સબસિડી ૨૫,૦૦૦ થી વધારીને ૩૫,૦૦૦ કરવામાં આવશે. તમિલનાડુ ટીવીકે સરકારે વિધાનસભામાં તેનું પ્રથમ બજેટ રજૂ…

દીપકની તાત્કાલિક ધરપકડ કરો,સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝાન દિલ્હી પોલીસ પાસે માંગ

સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝાન અંસારીએ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના સ્થાપક અભિજીત દિપકે વિરુદ્ધ દિલ્હી પોલીસમાં…

હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !

જુનાગઢના માંગરોળ ખાતે જામવાળી પૂલ પાસે ગેરકાયદેસર રસ્તો બનાવેલો હોવાની માહિતી મળતાં ધારાસભ્ય ભગવાનજી અને નાયબ…

ભરૂચમાં કુદરતનો ડબલ કહેર,૨૦૦ એકર જમીન નદીમાં સમાઈ, ઉભા પાકનો વિનાશ

ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ અને કાવેરી નદીના ઉગ્ર વહેણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે.…

મદરેસાઓમાં હવે ફક્ત ૧૨મા ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવશે, કલીમ અને ફાઝિલ ડિગ્રી આપવામાં આવશે નહીં,

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર મદરેસા શિક્ષણ પરિષદ કાયદામાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. સુધારો…

ત્રણ દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેન લાઈફલાઈન બની, પહેલી વાર અમદાવાદ સ્ટેશન પર રોકાઈ

વંદે ભારત એક્સપ્રેસે ફરી એકવાર ગુજરાતમાં જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્રણ દિવસમાં બીજી વખત, આ…

૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે,અંબાલાલની આગાહી

ગુજરાતમાં હજુ પણ લો પ્રેશર, સાયસર, મોન્સૂન ટ્રફ એÂક્ટવ છે. આગામી સાત દિવસ વરસાદ પડી શકે…

દ્વારકામાં ગેસ પાઇપલાઇન સામે પાંચ દિવસથી ધરણાં, બનાસકાંઠામાં લાખોના કૌભાંડનો આરોપ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના પ્રશ્નો વધુ ઉગ્ર બનતા જાવા મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જીએસપીએલની…

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શ્રદ્ધાનો ઉછાળો જાવા મળ્યો, ઉજ્જૈનથી કાશી સુધીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સવારથી જ શિવ મંદિરોમાં શ્રદ્ધાનો ઉછાળો જાવા મળ્યો. સવારથી જ શિવ મંદિરોમાં…

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, ચંબામાં અચાનક પૂરથી ભારે નુકસાન

સુલતાનપુરમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જ્યારે પરેલમાં એક ઘર પર મોટા પથ્થરો પડ્યા…

વિદ્યાર્થી વિરોધનો મુદ્દો: ’પોલીસને વધુ પડતું બળ વાપરવાની મંજૂરી આપવી જોઈએ નહીં, કે ગુનેગારોને રક્ષણ આપવું જોઈએ નહીં,’સીજેઆઇ

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી વિરોધ દરમિયાન થયેલી હિંસા સંબંધિત અનેક અરજીઓની સુનાવણી કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન અતિશય…

સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફા હોવાનો દાવો હાઈકોર્ટે ફગાવ્યો; પુનર્યાચિકા રદ

ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના નીચે બૌદ્ધ ગુફાઓ અને અવશેષો હોવાનો દાવો કરતી પુનર્યાચિકાને (ફરીથી દાખલ કરેલી…

સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી મેઘરાજા મચાવશે તાંડવ,૭ ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના યથાવત

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી…

ગુજરાતમાં ૨૦,૦૦૦ થી વધુ મહિલા દારૂની બંધાણી, કાયદો ફક્ત કાગળ પર

ગુજરાતમાં દાયકાઓથી કડક દારૂબંધી અમલમાં છે. પરંતુ તાજેતરના રાષ્ટÙીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના તાજેતરના સર્વેએ દારૂબંધીની પોલ…

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ મોરબીમાં સૌથી વધુ સાડા ૮ ઈંચથી વધુ ખાબકયો, સુરેન્દ્રનગરમાં જળબંબાકાર

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘાએ ભારે…

નીટ યુજી વિદ્યાર્થીઓ માટે એક મોટી અપડેટઃ કાઉન્સેલિંગની તારીખો જાહેર, નવું સત્ર ૮ સપ્ટેમ્બરથી શરૂ થશે

તબીબી અભ્યાસનું સ્વપ્ન જોતા નીટ યુજી ૨૦૨૬ ઉમેદવારો માટે એક મોટી અપડેટ. ઓલ ઈન્ડિયા ક્વોટાએ જાહેરાત…

યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે સ્વસ્થ, આત્મવિશ્વાસથી ભરેલા હોય અને ડ્રગ્સ જેવી હાનિકારક ટેવોથી દૂર રહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે “ડ્રગ-મુક્ત યુવા, વિકસિત ભારત” અભિયાન શરૂ કર્યું. દેશભરમાં ૨૮,૦૦૦ થી વધુ…

૮ કલાકમાં ગુજરાત પાણી-પાણી, ઉમરપાડા ૧૦ ઈંચ, નડિયાદ-વસોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીના આઠ કલાક દૃરમિયાન ગુજરાતના…

ધોળકામાં ખાબકેલા ૧૮ ઇંચ વરસાદમાં ૬ જિંદગી હોમાઈ, ૧૫૦થી વધુ મકાનો ધરાશાયી થતાં સેંકડો લોકો બેઘર!

અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ચોતરફ વિનાશના દૃશ્યો સર્જાયા છે. ધોળકામાં ખાબકેલા…

ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં સુરત જળબંબાકાર, બીઆરટીએસ સેવા બંધ, કાપડ માર્કેટ-કારખાનાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં શુક્રવારે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. સતત ધોધમાર વરસાદને…

ભારે વરસાદ વચ્ચે વલસાડ તંત્ર સજ્જ, ૬ ગામોના લોકોનું સ્થળાંતર શરૂ

વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ…

જંતર-મંતર પર પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં યુવતી સામે એફઆઇઆર નોંધાઈ

જંતર-મંતર પર પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં…

વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં હોબાળોઃ પોલીસની હાજરીમાં જ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર મારામારી

વડોદરાની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન હોબાળો થયો છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાન દરમિયાન વધુ…

અમદાવાદ સહિત ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા

અમદાવાદ ના લોકો થઈ જાઓ સાવધાન. અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ૮ ઇંચથી…

છેલ્લા ૧૨ વર્ષમાં ભારતીય રેલ્વેએ પાંચ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે,વૈષ્ણવે

ભારતના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદને માહિતી આપી કે છેલ્લા ૧૨ વર્ષમાં ભારતીય રેલ્વેએ પાંચ લાખથી…

હાઇકોર્ટે હોટેલ લાઇસન્સ સસ્પેન્ડ કરવા પર એક પછી એક ટિપ્પણી કરી,જા માખી ઉડી રહી હોય તો શું કરી શકાય

બોમ્બે હાઈકોર્ટે એફડીએ દ્વારા હોટેલ લાઇસન્સ સસ્પેન્ડ કરવા પર એક પછી એક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે…