પાવાગઢ ડુંગર માંથી ચાંચર ચોક સુરતના 32 વર્ષીય યુવાન પરિવાર સાથે દર્શન માટે આવ્યો હતો અને પરત જતા હતા. ત્યારે અચાનક ચકકર આવતા પડી જતા બેભાન થઈ ગયેલ હોય અને મરણ ગયા હતા. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે.
પાવાગઢ ડુંગર ખાતે સુરતના કતાર ગામ રહેતા તેવીલકુમાર ધનશ્યામભાઇ ભલાણી ઉ.વ.32 તેઓના પરિવાર સાથે માતાજીના દર્શન માટે આવ્યા હતા અને દર્શન કરીને પરત જતા હોય ત્યારે માંચી ચાંચર ચોકમાં નેવીલભાઈને અચાનક ચકકર આવી પડી જતાં બેભાન થયા હતા અને મરણ ગયેલ હતા. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.