ગાંધીનગરમાં પીએસઆઇ ઝાલાએ સર્વિસ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું,સીએમ સિક્યુરીટીમાં ફરજ બજાવતા હતા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઇ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં…