કાલોલના નાંદરખા ગામની આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો : તંદુરસ્ત બાળકોને ઇનામ, સગર્ભા-ધાત્રી માતાઓને મુખ્યમંત્રીનો સંદેશ અપાયો

સેવા પખવાડિયા અંતર્ગત કાલોલ તાલુકામાં આંગણવાડી સ્તરે સેવાકીય કાર્યક્રમોનો દોર યથાવત છે. જેના ભાગરૂપે કાલોલ-૨ ઘટક…