રાજ્ય સરકાર પાસે ૪ મહિના ચાલે એટલો પૂરતો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે,૧૫ ઓક્ટોબરથી નવું પીલાણ પણ શરૂ થશે.

તાજેતરમાં ખાંડના વધતા ભાવ મુદ્દે રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોએ ચિંતા કરવાની…