પંચમહાલ જીલ્લામાં “સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પ અને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો : કુલ ૩૮૧ યુનિટ રક્ત એકત્રિત કરાયું

પંચમહાલ જીલ્લા ખાતે “સેવા મેરા યોગદાન અભિયાનના ભાગ‚પે આજ રોજ જીલ્લાના વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ, પોષણ…