નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ NSSએકમની સપ્ત દિવસીય ખાસ શિબિરના ત્રીજા દિવસે ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ અને રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ નારોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ.…