અરવલ્લીના આમોદરામાં હુમલા બાદ દિવ્યાંગનું વ્યક્તિનું મોત, પોલીસે ૨ આરોપીની ધરપકડ કરી

સાઠંબા તાલુકાના આમોદરા ગામે દિવ્યાંગ વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલામાં તેમનું મૃત્યું નીપજતાં મામલો હત્યામાં પલટાયો…