અખિલેશ એ જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં આપણા પૂર્વજાએ ૪૦૦ વર્ષ સુધી નમાઝ અદા કરી હતી,ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ નૌચંડી મેદાનમાં જાહેર સભા યોજી હતી.…