દાહોદમાં તહેવારો પહેલાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ, અખાદ્ય ખોરાકનો નાશ કરીને ફટકાર્યો ૧૦,૦૦૦નો દંડ

આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને દાહોદ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સઘન ચેકિંગ ઝુંબેશ…