હોર્મુઝમાં અમેરિકાની મોટી લશ્કરી કાર્યવાહીઃ અત્યાર સુધીમાં ૧૧૮ વેપારી જહાજાને ભગાડવામાં આવ્યા

પશ્ચિમ એશિયાના પાણીમાં તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. યુએસ સૈન્યએ ઈરાની બંદરોને સંપૂર્ણપણે ઘેરી લીધા…