પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૧૩ લોકોના મોત, પીડિતોને લઈ જતી એમ્બ્યુલન્સ પર પણ હુમલો

ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં રસ્તાની બાજુમાં પોલીસ ચોકીમાં એક આત્મઘાતી બોમ્બરે હુમલો કર્યો. તેમાં ૧૩ લોકો માર્યા ગયા…