નોકરીમાં અનામત ૨૦ ટકા, વયમાં છૂટછાટ સહિત અનેક લાભ, પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

રાજ્યના પૂર્વ અગ્નીવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.…