“નમાઝ મારા માટે મનની શાંતિ છે,” આસિફ ખાન બિગ બોસના ઘરમાં “જાનામઝ” લઈને આવ્યા છે

“પંચાયત” સ્ટાર આસિફ ખાન પણ રિયાલિટી શો બિગ બોસ ૨૦ માં સ્પર્ધક તરીકે પ્રવેશી ચૂક્યો છે…