આઇડીએફસી ફર્સ્ટ બેંકના ૬૪૫ કરોડ રૂપિયાના કૌભાંડ, ચંદીગઢ, મોહાલી અને પંચકુલામાં ૧૪ સ્થળોએ દરોડા

આઇડીએફસી ફર્સ્ટ બેંક સાથે સંકળાયેલા ૬૪૫ કરોડ રૂપિયાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મોટી કાર્યવાહી કરી…