ગોધરા સેસન્સ કોર્ટની કાલોલ પોલીસ સામે તીખી ટિપ્પણી : ગેરકાયદે અટકાયત અને સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ હાઇકોર્ટના રજીસ્ટ્રાર અને પંચમહાલ SP ને જાણ કરાઇ

કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રોકાણકારો સાથેની કથિત છેતરપિંડીના એક ગુનામાં આરોપીની ધરપકડ પ્રક્રિયા સામે પંચમહાલ (ગોધરા)…