ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

દાહોદ જીલ્લાના ગલાલિયાવાડ પ્રાથમિક શાળા,દાહોદ ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…