કાલોલમાં ૨.૧૦ કરોડના સી.સી. ટ્રિમિક્સ રોડના કામમાં વોર્ડ નં. ૩માં હલકી ગુણવત્તાના આક્ષેપ સાથે રહીશોએ હોબાળો મચાવ્યો. ઉપપ્રમુખ દ્વારા ટેન્ડર મુજબનું કામ માટે આશ્ર્વાસન

હજુ તો મટીરિયલ નાખ્યું છે પીસીસી શરૂ કરેલ છે. વરસાદને કારણે કામ બંધ કરેલ છે ટેન્ડર…