મણિપુરમાં તાજેતરની હિંસામાં છ નાગા, બે કુકી અને એક ગોરખા માર્યા ગયા,મુખ્યમંત્રી ખેમચંદે પીએમ મોદી સાથે મુલાકાત કરી

મણિપુરના ત્રણ પહાડી જિલ્લાઓઃ કામજાંગ, ઉખરુલ અને કાંગપોકપીમાં ફાટી નીકળેલી હિંસામાં નવ લોકો માર્યા ગયા છે.…