નખત્રાણામાં પરિણીતા સાથે આડા સબંધે ૨૦ વર્ષના યુવાનની કરપીણ હત્યા કરાઇ

નખત્રાણા તાલુકાના મુરૂમાં ઘાતકી હત્યાના બનાવને લઈને ચકચાર મચી છે. જેમાં આરોપીએ ધારિયાથી યુવાનનું માથું, હાથ…