
કષ્ટભંજન દેવને વિશેષ શણગારતી સજાવવામાં આવ્યા હતા.
રોમ રોમ મેં રામ હે,દેખત સબમેં રામ તાકે પદ વંદન કં જય જય હનુમાન.
પરમ પુજ્ય કષ્ટભંજન શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી ગરબાડા નગરમાં પ્રતિ વર્ષની જેમ આજે વિક્રમ સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ પૂનમ તા.૦૨/૦૪/૨૦૨૬,ગુવારના દિવસે શ્રી હનુમાન જયંતિ મહોત્સવની રામનાથ સરોવર કિનારે આવેલ કષ્ટભંજન દેવના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ અવસરે કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં સાંજના ૫:૩૦ કલાકે હનુમાન ચાલીસા પાઠ, મહાઆરતી ૬:૩૦ કલાકે અને ત્યારબાદ ભોજન પ્રસાદીનું આયોજન પણ કરેલ છે.