અમદાવાદ માં  સાયબર ફ્રોડના ભોગ બનેલા ૧૧ ફરીયાદીઓને રૂ.૨.૬૦ કરોડ પરત કરાયા

અમદાવાદમાં રહેતા અને વિવિધ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનનારા ૧૧ ફરિયાદીઓના રૂપિયા ૨.૬૦ કરોડ જેટલી રકમ…

પોતાના ઘરે કે અંગત જગ્યાએ નફાના હેતુ વગર પત્તા રમવા એ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનતો નથી

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરની અંદર નફાના હેતુ વગર પૈસાથી…

આયેશાની જેમ પતિએ તરછોડતા સગીરાએ રિવરફ્રન્ટ પર જિંદગીનો અંત આણ્યો!

અમદાવાદના રિવરફ્રન્ટ પર આયેશા કેસની યાદો હજુ લોકોના દિલમાં તાજી છે ત્યાં જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ…

અમદાવાદના પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, એએમટીએસએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ અમદાવાદ શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ…

અમદાવાદના એસજી હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટનાઃ ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું !

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટી અને છારોડી તળાવ સામે એક હૃદય કંપાવનારી ઘટના સામે…

આનંદનિકેતન સ્કૂલની ઘટનાને લઇ તંત્ર એક્શનમાં: અન્ય ખાનગી શાળાઓની કેન્ટીનની તપાસ થશે

શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદની કેતન સ્કૂલ વિવાદમાં સપડાય છે અહીં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં કાચનો…

સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ૧૩ ફોર્મ ભરાયા બોપલના પ્રજ્ઞેશ પટેલ ચેરમેન નક્કી

શહેરનાં ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગનાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે મ્યુનિસિપલ શાળાઓનાં સંચાલન કરતી નગર…

કારણ વગર પતિનું ઘર છોડી ગયેલી પત્ની ભરણપોષણ મેળવવા હક્કદાર નથી: ફેમિલી કોર્ટ

પત્નીએ ઘરમાં રહેલા વડીલોની સેવા કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. લગ્નજીવનમાં મતભેદો બાદ પતિનું ઘર છોડીને…

વસ્ત્રાપુર પોલીસે દારૂ કેસમાં એક પોલીસ કર્મચારીની ધરપકડ, ૧ લાખનો દારૂ મળ્યો હતો

વસ્ત્રાપુર પોલીસે દારૂ કેસમાં એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસ કર્મચારી અશોક ચૌધરીની બિનવારસી મળી…

અમદાવાદના પરિમલ ચાર રસ્તા નજીક લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરિંપડી

અમદૃાવાદના પરિમલ ચાર રસ્તા નજીક આવેલા રૂચિકા લેટના ચેરમેન દ્વારા એલિસબ્રિજ પોલીસ મથકમાં છેતરિંપડીની ફરિયાદૃ દૃાખલ…

વટવામાંથી ૫.૯૮ લાખના એમડી ડ્રગ સાથે મધ્ય પ્રદેશનો પેડલર ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમે ડ્રગના જથ્થા સાથે ફરી મધ્ય પ્રદેશના પેડલરને ઝડપી લીધો છે. એસઓજીની…

અમદાવાદ એરપોર્ટ પર આઠ મુસાફરો પાસેથી ૧.૧૪ કરોડના ૭૭૦.૩૩ ગ્રામ ૨૪ કેરેટના સોનાના દાગીના જપ્ત

અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ અને કસ્ટમ્સ વિભાગે સુઆયોજિત સોનાની દાણચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી…

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં ભારે હોબાળોઃ બાળકને આપેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો

શહેરના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલ વિવાદોના ઘેરામાં આવી છે. શાળામાં પીરસવામાં આવતા ભોજનમાંથી…

અમદાવાદના મુખ્ય માર્ગોની સફાઈ માટે ૮.૭૦ કરોડના ખર્ચે ૧૦ વેક્યુમ સ્વીપિંગ મશીનો ખરીદાશે

શહેરના જાહેર, મોડલ તથા મુખ્ય માર્ગોની સફાઈ કામગીરીને વધુ આધુનિક, અસરકારક અને ઝડપી બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન…

લોલીપોપ ચોકલેટની ફેક્ટરીમાં ગંદકી જોઈ એએમસી ચોંક્યું, રૂ.૪.૫૦ લાખનો ૧૫૦૦ કિલો જથ્થો જપ્ત

અમદાવાદના હીરાવાડીમાં લોલીપોપ ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં એએમસી ફૂડ વિભાગે દરોડો પાડતા ફેક્ટરીમાં ગંદકીનું સામ્રાજ્ય જાવા મળ્યું…

અમદાવાદ ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, ૮ ઝડપાયા; રૂ.૩૮.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ફ્લેટમાં ચાલતા કથિત જુગારધામ પર પીસીબી સ્ક્વોડે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી…

ગુજરાતમાં બાળકોની જિંદગી છીનવનાર જીવલેણ વાયરસનો પ્રકોપઃ શંકાસ્પદ કેસોનો આંકડો ૨૨૫ને પાર, ૨૫નાં મોત

ગુજરાતમાં નાના બાળકો માટે ઘાતક સાબિત થઈ રહેલા ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં…

આનંદનગર પીજી રેપ કેસમાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક સામે ગુનો દાખલ

આનંદનગર વિસ્તારમાં આવેલા એક ગર્લ્સ પીજીમાં બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી…

અમદાવાદઃ પિતાની પુણ્યતિથિનું બહાનું બતાવી ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ હિરાચંદ જૈન નામના શખસે પિતાની પુણ્યતિથિ હોવાનું બહાનું આગળ ધરીને ડ્રાયફ્રૂટના…

અમદાવાદઃ અકસ્માત સર્જીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે

અમદાવાદના કાલુપુરમાં ગઈકાલે રવિવારે વહેલી સવારે એક ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારીને ૨,૩૯,૦૦૦ રૂપિયાની રોકડ રકમની લૂંટની…

ગુજરાતમાં ખરીફ સિઝનનું વાવેતર ૮૫ ટકા પૂર્ણ,ખેડૂતોની પહેલી પસંદ કપાસ-મગફળી

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન વાવેતરની કામગીરી હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય…

અમદાવાદના ધોળકા પાસેની કેનાલમાં ૯૦ મીટરનું ભંગાણઃ વિકાસના દાવાઓ સામે કેનાલની ગુણવત્તા પર સવાલો

રાજ્યમાં વરસાદી આફત વચ્ચે સરકારી વિકાસ કાર્યોની પોલ ખોલતી એક મોટી ઘટના સામે આવી છે. ગત…

અમદાવાદના સરખેજ તલાવડીમાં ૩૫ વર્ષીય યુવકે મોતની મારી છલાંગ, ઘર કંકાસમાં જીવન ટૂંકાવ્યાની આશંકા

: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી જાણીતી તલાવડીમાં એક દયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ૩૫…

દેશની પાંચ પ્રસ્તાવિત યુનિવર્સિટી ટાઉનશિપમાંથી એક માટે ગુજરાતની દાવેદારી

યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન (યુજીસી) દેશભરમાં પાંચ ઇન્ટીગ્રેટેડ યુનિવર્સિટી ટાઉનશિપ સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે ત્યારે…

નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટની કડક ટકોર, ‘મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં?’

ડિમોલિશન કાર્યવાહી પ્રાથમિક દ્રષ્ટિએ પૂર્વ આયોજિત હોવાનું જણાતું હોવાની ટકોર કરવામાં આવી હતી સુરતના નાસિરનગર ડિમોલિશન…

અમદાવાદના આનંદનગરમાં શરમજનક ઘટના,પીજીમાં રહેતી કચ્છની યુવતી પર સિક્યુરીટી ગાર્ડે બળાત્કાર ગુજાર્યાે

અમદાવાદ શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે…

ગુજરાતમાં મોટું શૈક્ષણિક કૌભાંડ; માન્યતા રદ થયેલી ૭૦ પીટીસીકાલેજામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા

ગુજરાતમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પીટીસી…

કાજલ ઓઝા વૈદ્ય સાથે પર્સ સ્નેચિંગ કરનારા બે આરોપી ઝડપાયા, ૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં જાણીતી લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય સાથે થયેલા પર્સ સ્નેચિંગ કેસનો પોલીસે ગણતરીના…

પિતાની પુણ્યતિથિનું બહાનું કાઢી અમદાવાદના ચાર વેપારીઓ સાથે ડ્રાયફ્રૂટ ખરીદવાના નામે ૯.૨૬ લાખની ઠગાઈ કરાઇ

શહેરમાં ઠગાઈ આચરવા માટે ગઠિયાઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે, ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં પિતાજીની પુણ્યતિથિના નામે…

અમદાવાદમાં રેલવે પોલીસની મોટી બેઠક, મુસાફરોની સુરક્ષા સાથે ડ્રગ્સ ગેંગ પર તવાઈ

અમદાવાદમાં સીઆઇડી ક્રાઇમ-રેલ્વેઝની ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપી ડો. કે. એલ. એન. રાવે મુસાફરોની સુરક્ષા, ચોરી-લૂંટ,સીસીટીવી અને ઇ…

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી વિવાદ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સમયના તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતીને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. યુનિવર્સિટી…

ધંધુકા સિંચાઈ પ્રોજેક્ટમાં ગેરરીતિનો આક્ષેપ, નબળી પાઈપો છતાં રૂ.૪૭.૭૭ કરોડની ચૂકવણી

અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં ૩૨ ગામોની આશરે ૩૦ હજાર હેક્ટર જમીનને િંસચાઈનો લાભ પહોંચાડવા હાથ ધરાયેલા…

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૬૭ ડિસ્ટ્રીક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તાબાની અદાલતો (સબઓર્ડિનેટ કોર્ટ્‌સ)માં કાર્યરત ન્યાયાધીશોની મોટા પાયે બદલી અને બઢતી (પ્રમોશન)ના…

અમદાવાદમાં વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો કડક કાર્યવાહી થશે

અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી આગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ગેરકાયદેસર અને નિયમોનો ભંગ કરતી…

ઉના દલિત અત્યાચાર કેસમાં ૧૦ વર્ષ બાદ ફરી હાઇકોર્ટની લડતઃ ૩૫ આરોપીઓની નિર્દોષ છૂટ સામે પીડિતોની અપીલ

ઉના દલિત અત્યાચાર કેસમાં હવે ગુજરાત હાઇકોર્ટમાં ફરી કાનૂની લડત શરૂ થઈ છે. વર્ષ ૨૦૧૬માં સમગ્ર…

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે

પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું શક્તિશાળી ‘ડોલ્ફિન’ વાવાઝોડું જાપાનના દાઇતો અને રયુક્્યુ ટાપુઓ તરફ ઝડપથી આગળ વધી…

અમદાવાદ હંસપુરા સ્પા હત્યા કેસ: યુવકને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ શહેરમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા…

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, 8-9 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહી:આજે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના; કાલે બે જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે ફરી ગાજવીજ અને પવન સાથે…

અમદાવાદ શહેરમાં ૯ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી માટીની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંધ રહેશે

અમદાવાદમાં આગામી ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.…

અમદાવાદ શહેરમાં રૂ.૧.૫૬ કરોડની ઠગાઈ, માસ્ટરમાઈન્ડ સુરતથી ઝડપાયો

અમદાવાદમાં રૂ.૧.૫૬ કરોડની ગંભીર આર્થિક ઠગાઈના કેસમાં એલિસબ્રિજ પોલીસ અને અમદાવાદ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય…