સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત રાજ્યભરમાં ૧૮૭ રેસ્ટોરન્ટમાં દરોડા, ૬ રેસ્ટોરન્ટ સીલ

શ્રાવણ મહિનામાં તહેવાર અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે…

કલોલમાં હિંડોળા ઉત્સવની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ, કાર ફરી વળતાં ૫ વર્ષની બાળકીનું કરુણ મોત

કલોલ તાલુકાના કોઠા ગામે સ્વામીનારાયણ મંદિર પાસે એક કરુણ અકસ્માત સર્જાયો છે. હિંડોળા ઉત્સવ દરમિયાન અન્ય…

૨૦૧૮ના ચકચારી બહેરાપુરા મર્ડર કેસમાં મુખ્ય આરોપીને આજીવન કેદ, બે આરોપી નિર્દોષ

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં બનેલા ચકચારી હત્યા કેસમાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો…

એએમસીના નામે સેટલમેન્ટનો કાળો ખેલ,પતિ-પત્ની રૂ.૩.૧૫ લાખ સાથે એસીબીના જાળમાં

અમદાવાદ શહેરમાં છસ્ઝ્રના અધિકારીઓના નામે સેટલમેન્ટ કરાવી આપવાના બહાને લાખો રૂપિયાની લાંચ માંગવાના કેસમાં એન્ટી કરપ્શન…

ગ્રાહક બની દુકાનમાં આવ્યો, નજર ચૂકવીને ૨ લાખની સોનાની ઘડિયાળ ચોરી ગયો

શું કોઈ ગ્રાહક દુકાનમાં ખરીદી કરવાના બહાને આવીને એવી ચાલાકીથી હાથફેરો કરી શકે કે વેપારીને ખબર…

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં મોટો ભડકો, વરસાદી અસરથી આવક ઘટતા છૂટક બજારમાં ભાવ વધ્યા

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે. શહેરનાં…

બોપલમાં શરમજનક ઘટનાઃ પ્રેમિકાના ખરાબ વીડિયો બનાવી યુવકે ૧૦ હજાર પડાવવાનો ખેલ રચ્યો!

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આનંદનગરમાં રહેતા એક યુવકે…

અમદાવાદ સોલામાં અંધશ્રદ્ધાનો ભોગ સગીરાઃ ભુવા સામે દુષ્કર્મનો આરોપ,ધરપકડ કરાઇ

અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે ૧૫ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.…

અમદાવાદમાં હથિયારબંધીઃ ૩૫ પોલીસ સ્ટેશનમાં તલવાર-છરી પર પ્રતિબંધ, ૧૪ વિસ્તારો બાકાત

અમદાવાદ શહેરમાં તલવાર, છરી, ચપ્પા, ધારિયા સહિતના હથિયારો પર પ્રતિબંધને લઈને પોલીસ કમિશનરનું નવું જાહેરનામું ચર્ચામાં…

ગુજરાત હાઇકોર્ટનો અનોખો ચુકાદોઃ ૧૬૯૦ વૃક્ષો કાપવાના કેસમાં બે આરોપીઓને ૧૭૦૦ વૃક્ષો વાવવાની શરતે જામીન

ગુજરાત હાઇકોર્ટે  પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને એક મહત્વપૂર્ણ અને અનોખો આદેશ આપ્યો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા…

અમેરિકાની વર્ક પરમિટના નામે નડિયાદની મહિલા સાથે ૪.૭૭ લાખની ઠગાઈ, વડોદરાના કન્સલ્ટન્સી સંચાલક સામે ફરિયાદ

વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક…

અમદાવાદ બોસ કૌભાંડનો પર્દાફાશ ૨૧,૯૦૦ ઓટીપી પાકિસ્તાન મોકલ્યાનો દાવો, ૪,૫૦૦ સિમકાર્ડનો ખુલાસો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાયબર ઠગાઈ સાથે જોડાયેલા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.…

૧૦૭૧ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશઃ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે ડિજિટલ એરેસ્ટ, ૨૫ વર્ષના આરોપીની ધરપકડ

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશભરમાં ચાલતા મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ૧,૦૭૧…

ગુજરાત ગેસ કંપનીએ ફરી એકવાર સીએનજી ના ભાવમાં તોતિંગ વધારો કર્યા

છેલ્લા માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાત ગેસ કંપની ગુજરાત ગેસ કંપનીએ cng ભાવમાં તોતિંગ…

નીતિન નવીનની નવી ટીમની જાહેરાત,ગુજરાતના પણ ૪ નેતાઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો

ભાજપ પ્રમુખ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી…

ડીસીપી નકુમના બચાવમાં ભાજપ નેતાની હાઈકોર્ટના જજ સામે પોસ્ટ, વકીલોનો વિરોધ; પદ પરથી હટાવવાની માગ

ડીસીપી રાજદીપસિંહ નકુમને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા સુઓ મોટો કેસ વચ્ચે ભાજપના નેતા મુકેશ ગુજરાતી…

ગુજરાતમાં આગામી ૭ દિવસ વરસાદની આગાહી, ૨૪થી ૨૮ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં લો પ્રેશર,…

થોડા રૂપિયા અને ખાવા-પીવાની લાલચમાં એમડી ડ્રગ્સ વેચતા હતા,અમદાવાદમાંથી આરોપીની ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની કાર્યવાહી સામે આવી છે. શહેરના કૃષ્ણનગર અને દાણીલીમડા વિસ્તારમાં બે…

એએમસીના નકલી કર્મચારીઓનો ખેલઃ બીએસએનએલના ડક્ટમાંથી સાત લાખનો કોપર કેબલ ચોરી ગયા

શહેરના વાસણા વિસ્તારમાં ચોંકાવનારી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. એએમસી કર્મચારીઓનો સ્વાંગ રચીને બીએસએનએલના ડક્ટમાંથી કોપર…

અમદાવાદમાં કાર રેન્ટલ કંપની સાથે રૂ.૨.૩૬ કરોડની છેતરપિંડી, ૧૫ લક્ઝુરિયસ કાર લઈને ૧૦ શખ્સો ફરાર]

અમદાવાદના થલતેજ વિસ્તારમાં કાર ભાડે આપતી એક કંપની સાથે કરોડોની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીમાંથી…

બોયફ્રેન્ડે ઇસ્ટાગ્રામ પાસવર્ડ લઈ અંગત વીડિયોનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ

શહેરના ઘુમા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના બોયફ્રેન્ડ સામે ગંભીર આક્ષેપો સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં…

અમદાવાદમાં ફરી દીપડાની દહેશત, સાણંદના મોટી દેવકીમાં પાંજરા ગોઠવાયા

અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર દીપડાની હાજરીને લઈને ચર્ચા જાગી છે. સાણંદ તાલુકાના મોટી દેવકી ગામમાં સ્થાનિકોએ…

અમદાવાદમાં દિલધડક હત્યાઃ રાણીપ પોલીસ ચોકી નજીક ૮થી ૧૦ શખસોએ યુવકની ઘાતકી હત્યા કરી

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ૧૫ ઓગસ્ટની મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરતી…

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે, ૬ વરસાદી સિસ્ટમ સક્રિય; અનેક જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકસાથે છ જેટલી વરસાદી સિસ્ટમ…

અમદાવાદ શહેરના સરદારનગર ભદ્રેશ્ર્વરમાં એક સગીરાએ વિધર્મી યુવકના અસહૃા ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી લીધું

અમદાવાદના સરદારનગર ભદ્રેશ્ર્વરમાં એક સગીર વયની દૃીકરીએ વિધર્મી યુવકના અસહૃા ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે.…

દહેગામ, ગોધાવી, કાણેટી, સાણંદ અને નિયરાડમાં નવી ટી.પી. સ્કીમ બનાવી ૫૦૦ હેક્ટરનું શહેરીકરણ કરાશે

અગામી વર્ષ-૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી થઈ છે. શહેરને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ…

અમદાવાદમાં એટીએમ ફ્રોડ કરતી મેવાતી ગેંગનો પર્દાફાશ,ગેંગના ૩ શાતિર ગઠિયાઓ ઝડપાયા

પોલીસે તેમની પાસેથી ૧૪૬ એટીએમ કાર્ડ અને ૩.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ ૯ ગુનાઓનો ભેદ…

ચકચારી સ્વીટી પટેલ હત્યાકાંડમાં ઐતિહાસિક ચુકાદોઃ માજી પીઆઇ અજય દેસાઈને આજીવન કેદ, કિરીટસિંહ જાડેજાને ૫ વર્ષની સજા

રાજ્યભરમાં ભારે ચકચાર જગવનારા ચર્ચિત સ્વીટી પટેલ મર્ડર કેસમાં અદાલતે એક ઐતિહાસિક અને સખત ચુકાદો આપ્યો…

ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુઃ લાયસન્સ સસ્પેન્ડથી લઈને વાહન જપ્તીની કાર્યવાહી થશે

રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘નેક્સ્ટ જનરેશન…

અમદાવાદમાં વિધર્મી યુવકના એક તરફી પ્રેમમાં હેરાનગતિથી કંટાળેલી માસૂમ સગીરાએ જીવન લીલા સંકેલી

અમદાવાદમાં એક જ દિવસમાં બે આત્મહત્યાના બનાવ બન્યાં છે. જ્યાં બીજા બનાવમાં એક સગીરાએ વિધર્મી યુવકે…

અમદાવાદમાં વકર્યો રોગચાળો, ઝાળા-ઉલટી અને તાવના કેસમાં ધરખમ વધારો

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત બાદ હવે શહેર સામે માત્ર વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા નથી રહી, પરંતુ…

શીલજ આનંદ નિકેતન સ્કૂલમાં ફરી વિરોધ, બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ કર્યાે

બજરંગ દળના કાર્યકર્તાઓ ગેટ કૂદીને સ્કૂલમાં પહોંચ્યા બાદ પોલીસ બોલાવવાની ફરજ પડી અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી…

આંબલી, બોપલ, ઘુમા, શેલામાં પાણી નિકાલનો માસ્ટર પ્લાન તૈયાર, અમિત શાહની સૂચના બાદ કાર્યવાહી

અમદાવાદના પશ્ચિમના વિસ્તારો, ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા, અને શેલામાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની…

સ્વચ્છતાના અભાવે એએમસી ફૂડ વિભાગે મુસ્કાન બેકરી અને પ્રિન્સ બેકરીને સીલ કરી

જા તમે બજારમાંથી બ્રેડ, બન, બિસ્કિટ કે અન્ય બેકરી પ્રોડક્ટ ખરીદતા હોવ તો આ સમાચાર તમારા…

અમદાવાદમાં પોસ્ટ ઓફિસ ઉચાપત કેસમાં ૧૮ વર્ષે ચુકાદો, તત્કાલીન પોસ્ટ માસ્ટરને ૩ વર્ષની કેદ

દસક્રોઈ તાલુકાના ધામતવાળ ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ખાતેદારોના નાણાં સરકારી ચોપડે જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં…

દરિયાપુરમાં મનપસંદ જીમખાના પર એસએમસીના દરોડા બાદ મોટી કાર્યવાહીઃપીઆઇ સહિત ૩ અધિકારીઓ સસ્પેન્ડ

શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત ‘મનપસંદ જીમખાના’ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની ટીમ દ્વારા પાડવામાં…

સ્વાતંત્ર્ય પર્વ પર રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાતઃ ગુજરાત પોલીસના ૧૯ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

ગુજરાત પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ, નિષ્ઠાવાન તથા પ્રશંસનીય સેવાઓને બિરદાવતા રાજ્યના ૧૯ પોલીસ અધિકારીઓ…

બસ એક મહિનો બાકી! પીએમ મોદી પછી, સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

ગુજરાતમાં સૌમ્ય અને મક્કમ મુખ્યમંત્રી તરીકે પ્રતિષ્ઠા કેળવનાર ભૂપેન્દ્ર પટેલ આવતા મહિને મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ…

ઔડાના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે.…

એએમસી સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા

અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદના બે દિવસ બાદ આખરે હરકતમાં આવી છે. શાળા સંચાલન દ્વારા વાલીઓની…