ઓછા ભાવે સોલાર પેનલ લેવાની લાલચમાં દાહોદના એક નોકરીયાતે ૧૯.૯૪ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા 

ઓછા ભાવે પેનલ લેવાની લાલચમાં દાહોદ ગોદી રોડ, બુરહાની બાગ સોસાયટીમાં રહેતા ખાનગી નોકરી કરતા એક યુવકે ૧૯ લાખથી વધુ રૂપિયા તથા ૯૮૭૩૦૬૮૭૬૦ ના  instagramમાં ઓછા ભાવે સોલાર પેનલ વેચાણ આપવાની જાહેરાત તેના રકંજૉ ગુમાવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 પ્રાપ્ત વિગત અનુસાર મોબાઈલ નંબર ૭૮૩૬૯૬૯૭૫૦, ૮૮૫૧૨૦ નંબરથી તારીખ ૧૪-૪-૨૦૨૬ ના રોજ દાહોદના ગોદી રોડ સ્થિત બુરહાની બાગ સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ૩૫ વર્ષીય મૂર્તઝા કુતુબભાઈ ચલ્લા વાલાના whatsapp પર નાખી લાલચ આપી હતી અને છષ્ઠ જિદ્રિદ નામની કંપનીને સ્વ.જી.સ.ઈ. ટજી નંબર તથા Performa invoice મોકલી વિશ્વાસમાં લઈ દેના બેંક્ર દિ-એકાઉન્ટ રૂપિયા ૧૯,૯૪,૧૭૫/-જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી પડાવી લઈ સોલાર પેનલ નહીં મોકલાવી તેમજ રકમ પણ પરત નહીં મોકલાવી મૂર્તુજા ચલ્લાવાલા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. 

આ સંબંધે દાહોદ ગોદી રોડ બુરહાની બાગ સોસાયટીમાં રહેતા અને વિશ્વાસઘાત, ઠગાઈનો ભોગ બનેલ મૂર્તુઝા કુતુબભાઈ ચલ્લાવાલા એ દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪), ૬૧(૨) તથા આઈ.ટી એક્ટ કલમ ૬૬(સી),૬૬ (ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી