પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી એક મોડેલની ધરપકડ કરી ,૧૧ કરોડના ડ્રગ્સ જપ્ત

એર ઇન્ટેલિજન્સ યુનિટએ હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરીના આરોપમાં બેંગકોકથી મુંબઈ પહોંચેલી ૨૮ વર્ષીય મોડેલ હર્ષા સનીની ધરપકડ…