દિવાળી ટાણે વતન જતા લોકોને રાહતઃ સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે ૯,૧૦૦ વધારાની બસો

દિવાળીના પર્વ પર સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો મોટી સંખ્યામાં પોતાના ગામ-શહેર…