ગોધરાની શુક્લ સોસાયટીમાં વહેલી સવારે તસ્કરોનો તરખાટ: બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ગોધરા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલી જાણીતી શુક્લ સોસાયટીમાં મળસ્કે તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપતાં…