સંખેડાના રતનપુર-રામપુરા રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ

સંખેડા તાલુકાના હાંડોદથી રતનપુર-રામપુરા રોડની લાંબા સમયથી ખરાબ હાલતને પગલે આખરે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.…