મોરવા(હ)ના નાગલોદ ગામે દિપડાએ ધરની છત પર અડિંગો જમાવ્યો

મોરવા(હ)ના નાગલોદ ગામના પગી ફળિયામાં સમી સાંજે દિપડો રહેણાંક મકાનની છત પર અડિંગો જમાવી બેસી ગયો…