ઝાલોદમાં સેવા સંકલ્પની ઉજવણી ૩૩૦૦ દિવડાની ઝગમગાટ સાથે ઝાલોદમાં ગુંજ્યો સેવા અને સંકલ્પનો સંદેશ

ધારાસભ્ય મહેશ ભૂરીયાના નેતૃત્વમાં ત્રણ મંદિરોમાં ૧૧૦૦-૧૧૦૦ દિવડાની મહાઆરતી : ૪૩ યુનિટ રક્તદાન, કાર્યકર્તાઓએ આંગણે પ્રગટાવ્યો…