કંડલા બંદરે નવો ઇતિહાસ રચ્યો, નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં જ ૧૫૮.૬૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક હાંસલ કર્યો

દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નો કાર્ગો હેન્ડલિંગ લક્ષ્યાંક ૧૫૮.૬૦ મિલિયન ટન સમય પહેલાં પાર…