હાલોલ રામેશરા પ્રા.શાળામાં ધો.-૬ ની વિદ્યાર્થીની સુઈ ગઈ હોવાથી થોડા સમય માટે વર્ગખંડમાં બંધ રહી

હાલોલ તાલુકાના રામેશરા ગામની પ્રા.શાળામાં ગતરોજ ધો.-૬ ની વિદ્યાર્થીની થાકેલી હોવાથી સુઈ જતાં શાળાનો સમય પુરો…