સંખેડા તાલુકામાં આધારકાર્ડ કઢાવવા માટે રૂ.300 ન આપતા વીસીઈ અને લાભાર્થી વચ્ચે ઝપાઝપી : પોલીસ ફરિયાદ નોંધાઈ

સંખેડા તાલુકાની કંટેશ્ર્વર વસાહતના પંકજભાઈ લુલજીભાઈ તડવીની પોલીસ ફરિયાદ મુજબ તેઓએ પાંચેક મહિના પહેલા તેમના દિકરાનુ…